શાહી પનીર (Shahi Paneer curry) નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી આપણા ઘરે થી તૈયાર કરીશું. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.
શાહી પનીર (Shahi Paneer Curry) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ પનીર ના ટુકડા. ( Paneer cubes ).
450 ગ્રામ સમારેલી લાલ ડુંગરી. ( Red Onion ).
4/5 સમારેલા ટામેટા ( Tomato ).
1 ઇંચ આદું ( Ginger ).
15 નાની ચમ્મચી તેલ. ( Oil ).
Read Full Recipe
શાહી પનીર (Shahi Paneer Curry) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ પનીર ના ટુકડા. ( Paneer cubes ).
450 ગ્રામ સમારેલી લાલ ડુંગરી. ( Red Onion ).
4/5 સમારેલા ટામેટા ( Tomato ).
1 ઇંચ આદું ( Ginger ).
15 નાની ચમ્મચી તેલ. ( Oil ).
Read Full Recipe

No comments:
Post a Comment