બ્રેડ આમલેટ (Easy Bread omelette) ભારત ભર માં ખવાતી ઈંડા ની એક શાનદાર અને મસાલેદાર વાનગી. બ્રેડ આમલેટ ભારત ના લોકો ની મનપસંદ ડીશ છે. જેને ભારત ના લોકો વારંવાર ખાવાનું પસંદ કરે છે. આ વાનગી તમને સમગ્ર ભારત માં કોઈ પણ જગ્યાએ સરળતાથી જોવા મળે છે. આ વાનગી તમને શેરી ના ખૂણા થી લઇ ને કોઈ પણ હોટલ કે રેસ્તોરેન્ત માં પણ સરળતાથી જોવા મળી જાય છે. આ વાનગી બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે. અને આ વાનગી રાંધવામાં ખુબ જ ઓછો સમય લાગે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ બ્રેડ આમલેટ.
બ્રેડ આમલેટ (Easy Bread omelette) બનાવવા માટે જરૂરી સામગ્રી:મુખ્ય સામગ્રી:2 મોટી બ્રેડ ના સ્લાય્સ ( Bread Slice ).2 નંગ ઈંડા ( Egg ).માખણ ( Butter ).મસાલા સામગ્રી:1/4 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).જીણા સમારેલા લીલા મરચા ( Green Chillies ).જીણા સમારેલા ટામેટા ( Onion ).માધ્યમ આકાર ના જીણા જીણા સમારેલા ટામેટા ( Tomato ).
Read full Recipe.
નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) જેમાં છે મસાલા અને સ્વાદ થી ભરપુર જીંગા ની સાથે ભારત ના સુકા મેવા એટલે કે કાજુ નો એક લાજવાબ સ્વાદ. નારિયલ કાજુ જીંગા ભારત ની એક અતિ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. જે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટકા અને કેરલા જેવા દરિયાઈ રાજ્યો માં બનાવવામાં આવે છે. નારિયલ કાજુ જીંગા ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રસિદ્ધ છે. નારિયલ કાજુ જીંગા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે તમારે ખુબ જ ઓછા સમય ની જરૂર પડે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ નારિયલ કાજુ જીંગા મસાલા.
નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) બનાવવા માટે આવશ્યક સામગ્રી:મુખ્ય સામગ્રી:300 ગ્રામ જીંગા ( Prawns ).200 ગ્રામ નારિયલ ( Coconut ).100 ગ્રામ દહીં ( Curd ).થોડાક કાજુ ( Kesu nuts ).તેલ ( Oil ).
Read Full Recipe.
હૈદરાબાદી મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) ના વિષે જાણતા પેહલા થોડું હૈદરાબાદ વિષે જાણી લઈએ. હૈદરાબાદ નવાબો નું શહેર છે. હૈદરાબાદ સમગ્ર વિશ્વ માં પોતાના ખાનપાન માટે ખુબ જ પ્રખ્યાત છે, ખાસ કરીને હૈદરાબાદ ની દમ બિરયાની, ચીકન બિરયાની અને મટન બિરયાની. હૈદરાબાદી વાનગીઓ નો સ્વાદ જ એકદમ અલગ હોય છે. હૈદરાબાદી મટન બિરયાની સમગ્ર વિશ્વ માં અને ખાસ કરીને ભારત માં સૌથી લોકપ્રિય મટન થી બનેલી ડીશ છે. તો ચાલો આજે અપને આપના ઘરે બનાવીએ પ્રખ્યાત હૈદરાબાદી મટન બિરયાની.
મટન બિરયાની (Easy Hyderabadi Mutton Biryani) બનાવવા માટે જરૂરી સામગ્રી:મુખ્ય સામગ્રી:200 ગ્રામ ગોસ્ત અથવા મટન ( Gosht or Mutton )300 ગ્રામ ચોખા ( Rice )100 ગ્રામ દહીં ( Curd )200 મિલી લીટર દૂધ ( Milk )થોડોક રંગ ( Colour )તળવા માટે તેલ ( Oil )બાસમતી ચોખા ( Basmati Rice )
Read Full Recipe.
ચીકન મંચુરિયન (Chicken Manchurian Recipe) એક પ્રખ્યાત ઇન્ડો ચાઈનીજ વાનગી, કે જે ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રખ્યાત છે. ચીકન મંચુરિયન બનાવવું ખુબ જ સરળ હોય છે અને ચીકન મંચુરિયન બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. ચીકન મંચુરિયન દેખાવ માં જેટલું આકર્ષિત હોય છે ખાવા માં પણ તેટલું જ સ્વાદિષ્ટ હોય છે. સામાન્ય રીતે ચીકન મંચુરિયન અત્યાર સુધી તમે હોટેલ અને રેસ્તૌરાંત માં જ ખાધી હશે. પણ આજ હમે તમને શીખવીશું સ્વાદિષ્ટ ચીકન મંચુરિયન તમારા ઘરે થી જ સરળતાથી જ કઈ રીતે બનાવી શકાય. તો ચાલો આજે બનાવીએ પ્રખ્યાત ચીકન મંચુરિયન.
ચીકન મંચુરિયન (Chicken Manchurian Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:મુખ્ય સામગ્રી:150 ગ્રામ ચીકન ( Chicken )1 ઈંડું ( Egg )
Read Full Recipe.
દમ ચીકન (easy dum chicken) વાનગી એક ખુબ જ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. દમ ચીકન ભારત ની એક પારંપરિક અને ઘરેલું વાનગી છે, જેનો સ્વાદ એટલો સરસ છે કે લોકો દ્વારા તેને વારંવાર ખાવામાં આવે છે. દમ ચીકન ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ માં નોન વેજ ખાવા વાળા લોકો ની સૌથી મનપસંદ ડીશ છે. દમ ચીકન બનાવવું ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે અને આને બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત દમ ચીકન.
દમ ચીકન (easy Dum Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:મુખ્ય સામગ્રી:300 ગ્રામ ચીકન ( Chicken ).100 ગ્રામ દહીં ( Curd or Yogurt ).2 નાની ચમ્મચી શુદ્ધ દેસી ઘી ( Pure Ghee ).તેલ ( Oil ).મસાલા સામગ્રી :2 માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onions ).1/2 કપ પુદીનો ( Mint Leaves )1/2 કપ લીલા ધાણા ( Coriander Leaves ).1 1/2 નાની ચમ્મચી ટોમેટો કેત્ચ અપ ( Tomato Ketchup ).1 1/2 નાની ચમ્મચી મરચા નો સોસ ( Chili Sauce ).25 ગ્રામ મગફળી ( Ground Nuts ).25 ગ્રામ તલ ના બીજ ( Seasame Seeds ).25 ગ્રામ સુકાયેલું નારિયલ ( Dried Coconuts ).થોડીક સુકાયેલી કસુરી મેથી ( Dried Fenugreek Leaves ).થોડાક તજ ( Cinnamon Sticks ).7-8 લવિંગ ( Cloves ).6 એલચી ( Cardemoms ).શાહ જીરું ( Shah Zira ).1 નાની ચમ્મચી કિચન મસાલો ( Chicken Masala ).1/2 નાની ચમ્મચી કિચન કિંગ મસાલો ( Garam Masala ).1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder ).1 1/2 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder ).1/2 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )
READ FULL RECIPE.
બટર ચીકન મસાલા (easy Butter Chicken) જેમાં છે સ્વાદ થી ભરપુર ચીકન ની સાથ પ્રોટીન થી સભર માખણ નો બેમિસાલ સ્વાદ. બટર ચીકન મસાલા ને સામાન્ય રીતે તમેં પ્રખ્યાત ધાબા, રેસ્તોરેન્ત કે પછી ફાઈવ સ્ટાર હોટેલ માં ખાવાનું પસંદ કરો છો. પણ આજ હમ તમને શીખવીશું કે તેજ હોટેલ ના સ્વાદ સાથે તમારા ઘરે કઈ રીતે બનાવી શકાય. હકીકત માં બટર ચીકન મસાલો ઘરે થી બનાવવો એક દમ સરળ હોય છે આને બટર ચીકન મસાલા બનાવવા માટે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. તો ચાલો આજે અપને બનાવીએ સ્વાદિષ્ટ બટર ચીકન મસાલા.
બટર ચીકન મસાલા (easy Butter Chicken) બનાવવા માટે જરૂરી સામગ્રી:મુખ્ય સામગ્રી:500 ગ્રામ હાડકા વગર નું ચીકન ( Chicken Boneless )50 ગ્રામ કાજુ ( Kesu Nuts )3 નાની ચમ્મચી દહીં ( Curd )મસાલા સામગ્રી:50 ગ્રામ ખસ ખસ ( Poppy Seeds )50 ગ્રામ મગજતરી ( Magajtari )2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા ( Tomatoes )2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી ( Onions )4-5 લીલા મરચા ( Green Chillies )1 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste )1/2 નાની ચમ્મચી સુકી કસુરી મેથી ( Dried Fenugreek Leaves )1/2 નાની ચમ્મચી ધાણાજીરું ( Coriander and Cumin Seeds Powder )1/2 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )1 નાની ચમ્મચી મરચું ( Red Chili Powder )4-5 લવિંગ ( Cloves )2-3 એલચી ( Cardemoms )1-2 ઇંચ દાલ્ચીની ( Cinnamon Sticks )1-2 ચપટી જીરું ( Cumin Seeds )મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
Read Full Recipe.
ઈંડા ભુરજી (Inda Bhurji); ઈંડા માંથી બનાવેલી એક સ્વાદિષ્ટ ડીશ. એક રીતે જોવામાં આવે તો ભારત ના લોગો ઈંડા નો ઉપયોગ ખાવા માં ખુબ જ કરે છે, ભારત ના લોકો સવાર ના નષ્ટ થી લઇ ને સાંજ ના જમવા સુધી ઈંડું ખાવામાં પસંદ કરે છે. ઈંડા માં ખુબ જ માત્ર માં પ્રોટીન પણ મળે છે. ઈંડું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયેદેકારક હોય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ હૈદરાબાદી રીત થી મસાલે દાર ઈંડા ભુરજી.
ઈંડા ભુરજી (Inda Bhurji)બનાવવા માટે જરૂરી સામગ્રી:મુખ્ય સામગ્રી:2 ઈંડા ( Egg )1.5 નાની ચમ્મચી તેલ ( Oil )મસાલા સામગ્રી:1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )1 નાની ચમ્મચી જીણું સમારેલું લીલી મરચું ( Green Chillies )એક માધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી ( Onion )એક માધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomatoes )મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
Read Full Recipe.