Tuesday, 26 July 2016

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) વાનગી.



હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) ઈંડા ની એક નવી પેઢી ની ઓમલેટ કે જેમાં ઈંડા ને ખાલી અડધું તળવામાં આવે છે. હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ સમગ્ર વિશ્વ માં પ્રચલિત ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર સેન્ડવીચ ની ડીશ છે, કે જેને ભારત થી લઇ ને સમગ્ર વિશ્વ માં ખાવા માટે પસંદ કરવામાં આવે છે. હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ ભારત માં તમને ગમે ત્યાં ખાવા માટે સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. આ વાનગી તમને નાના ભૂલકાઓ ના તીફ્ફીન BOX થી માંડીને પાર્ટી અને પીકનીક માં પણ સરળતાથી જોવા મળી જાય છે. તો પછી ચાલો આજે આપણે બનાવીએ હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ

હાલ્ફ ફ્રાય એગ સેન્ડવીચ (Quick Half Fry Egg Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 મોટા આકાર ની બ્રેડ સ્લાય્સ ( Bread Slices ).
1 ઈંડું ( Egg ).
માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
મેયોનીજ સોસ ( Mayyoniase Sauce ).
ચપટીભર કાળી મરી ( Black Pepper Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
ચપટી ભાર લાલ મરચું પાવડર ( Red Chili Powder ).

Read Full Recipe

ફીશ ફ્રાય મસાલા વાનગી (Fish Fry Masala recipe).


ફીશ ફ્રાયમસાલા (Fish Fry Masala Recipe) વિશ્વ ભર ના નોન વેજ પ્રિય લોકો દ્વારા ખાવા માં પસંદ કરવામાં આવતી એક અતિપ્રસિદ્ધ વાનગી છે. ફીશ ફ્રાય મસાલા એ દરિયાઈ ખોરાક ની એક સૌથી શાનદાર અને સ્વાદિષ્ટ વાનગી છે કે જેને હર કોઈ ખાવા નું પસંદ કરે છે. ફીશ ફ્રાય મસાલા ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેને બનાવવી પણ એટલી જ સરળ હોય છે, ફીશ ફ્રાય મસાલા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો પછી ચાલો આજે આપણે આપણા ઘરે બનાવીએ પ્રખ્યાર ફીશ ફ્રાય મસાલા વાનગી.
ફીશ ફ્રાય મસાલા (Fish Fry Masala recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી
મુખ્ય સામગ્રી:
માછલી નો મસાલો. ( Fish Masala )
ચટણી બનાવવા માટે મગફળી ( Ground Nuts )
બ્રેડ ક્રમ્સ ( Bread Crums )
ઈંડા ( Eggs )
તેલ ( Oil )
દહીં ( Curd )
મસાલા સામગ્રી:
ટામેટા ની ચટણી ( Tomato Sauce )
મરચા નું પેસ્ટ ( Chili Paste )
મીઠું ( Salt )
સૌંફ ( Fennel Seeds )
લાલ મરચા પાવડર ( Red Chili Powder )
તલ ના બીજ ( Seasame Seeds )
લીંબુ ( Lemon )
સજાવટ સામગ્રી:
પુદીના ના પત્તા ( Mint Leaves )


Read Full Recipe

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast).


ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) જેને કોઈ પણ ભારતીય ખાવાનું પસંદ કરે છે. ઈંડા ની ટોસ્ટ ઈંડા માંથી બનેલી એક ખુબ જ શાનદાર ડીશ છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને નાના બાળકો ની મનપસંદ વાનગી છે. પણ સાથે સાથે વડીલો દ્વારા પણ આ વાનગી ને ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ની ટોસ્ટ ખાસ કરીને સવાર ના ભાગ માં સમગ્ર ભારત માં ગમે ત્યાં જોવા મળી જાય છે. ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. અને ઈંડા ની ટોસ્ટ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ થિયા જાય છે તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ ઈંડા ની ટોસ્ટ.

ઈંડા ની ટોસ્ટ (Easy Egg Toast) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
બ્રેડ ના સ્લાયસ ( Bread Slice ).
લાલ મરચું પાવડર ( Red Chili Powder ).
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt ).
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મેયોનીજ ( Mayyoniase ).

Read Full recipe 

ઈંડા નો હલવો (Quick Egg Halwa).


ઈંડા નો હલવો (Quick Egg Halwa) કે જેને ઈંડા ની એક શાનદાર મીઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારત માં ઘણા જ પ્રકાર ના હળવા પ્રખ્યાત છે. ગાજર નો હલવો, દુધી નો હલવો, કે પછી બીટ નો હલવો. વિગેરે વિગેરે… પણ આજે અપને વાત કરીશું એક પ્રખ્યાત મુઘલાઈ હલવો કે જેને ભારત માં સદીઓ થી બનાવવામાં આવે છે. અને સદીઓ થી જે પોતાના સ્વાદ માટે અતીપ્રખ્યાત છે. ઈંડા નો હલવો બનાવવો ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. ઈંડા નો હલવો બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો પછી ચાલો આજે અપને ઘરે બનાવીએ ઈંડા નો હલવો.

ઈંડા નો હલવો (Quick Egg Halwa) બનાવવા માટે જરૂરી સામગ્રી:
5 ઈંડા ( Eggs ).
200 ગ્રામ ખાંડ ( Sugar ).
50 ગ્રામ ઘી  ( Ghee ).
50 ગ્રામ ડાલડા ( Dalda ).
200 ગ્રામ મિલ્ક મેડ ( Milk Made ).
1 નાની ચમ્મચી એલચી પાવડર ( Cardemom Powder ).
200 મિલી લીટર દૂધ ( Milk ).
થોડોક રંગ ( Adible colour ).
10-12 કાજુ ( Kesu Nuts ).
8-12 બદામ ( Almonds ).
થોડાક પીસ્તા ( Pistachious ).

Read Full recipe

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala) વાનગી


ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala): ઈંડા થી બનેલી એક શાનદાર ડીશ. ઈંડા ઘોટાલા ભારત ની એક ખુબ જ મશહુર વાનગી છે. ઈંડા ઘોટાલા ઉત્તર ભારત ની અતિ પ્રચલિત વાનગી છે. ઈંડા ઘોટાલા ને ખાવાનું ભારત ના લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ઈંડા ઘોટાલા ને લોકો એનાં શાનદાર સ્વાદ માટે ના ફક્ત ભારત ના પરંતુ સમગ્ર વિશ્વ ના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ઈંડા ઘોટાલા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે. તો પછી ચાલો આજે અપને ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા ઘોટાલા ની ડીશ.

ઈંડા ઘોટાલા (Easy Anda Ghotala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 બાફેલા ઈંડા ( Boiled Eggs ).
1 નાની ચમ્મચી માખણ ( Butter ).
મસાલા સામગ્રી:
1 મધ્યમ આકાર ની જાડી સમારેલી ડુંગળી ( Onion ).
1 મધ્યમ આકાર નું જાડુ સમારેલું ટમેટું  ( Tomato ).
6 લીલા મરચા ( Green Chillies ).
1/2 નાની ચમ્મચી ટમેટો કેત્ચ અપ ( Tomato Ketchup ).
1/2 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Chili Sauce ).
1/4 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
1/4 નાની ચમ્મચી લાલ મરચા પાવડર ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી ધાણા જીરું ( Coriander Seeds Powder ).
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder ).
સજાવટ સામગ્રી:
તાજી સમારેલી કોથમીર ( Coriander Leaves ).

Read Full Recipe

ચીકન 65 (Chicken 65 Masala)


ચીકન ૬૫ (Chicken 65 Masala) ઉત્તર ભારત ની એક ખુબ જ પ્રખ્યાત ચીકન ડીશ. ચીકન ૬૫ ના ફક્ત ભારત માં પણ સમગ્ર વિશ્વ માં અતિ પ્રચલિત ચીકન ની એક ખાસ ડીશ છે. ચીકન 65 સ્વાદ થી સમૃદ્ધ એવી ચીકન ની એક અતિ લોકપ્રિય ડીશ છે. ભારત માં પણ ચીકન 65 ખાસ કરી ને ઉત્તર ભારત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો માં તો ખુબ જ પ્રચલિત છે. ચીકન 65 દેખાવ માં જેટલી આકર્ષિત વાનગી છે ખાવા માં તેટલી જ સ્વાદિષ્ટ પણ છે. ચીકન 65 બનાવવી પણ ખુબ જ સરળ હોય છે તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ ચીકન 65.

ચીકન 65 (Chicken 65 Masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ હાડકા વગર નું ચીકન ( Boneless Chicken ).
1 ઈંડા ( Egg ).
2 નાની ચમ્મચી મેંદા નો લોટ( Maida or All Purpose Flour
1 નાની ચમ્મચી મકાઈ નો લોટ ( Corn Flour ).
મસાલા સામગ્રી:
1/4 નાની ચમ્મચી લાલ મરચા પાવડર ( Red Chili Powder ).
1/4 નાની ચમ્મચી કારી મરી ( Black Pepper Powder ).
1/4 નાની ચમ્મચી અજીનોમોટો ( Ajinomoto ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
1 નાની ચમ્મચી લીલા મરચા નો સોસ ( Green Chili Sauce ).
1/2 નાની ચમ્મચી ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).
1/4 નાની ચમ્મચી સોયા સોસ ( Soya Sauce ).
1/2 લીંબુ ( Lemon ).
8-10 કરી ના પાન ( Curry Leaves ).
7 લીલા મરચા ½ સમારેલા ( Green Chillies ).
લીલા ધાણા ( Coriander Leaves ).
1 નાની ચમ્મચી જીણું સમારેલુ લસણ ( Garlic)
1/4 નાની ચમ્મચી આદુ નું પેસ્ટ ( Ginger Paste ).
1 1/2 નાની ચમ્મચી દહીં ( Curd ).

ફીશ મસાલા વાનગી (Easy Fish masala).

ફીશ મસાલો (Easy Fish masala) એ દરિયાઈ ખોરાક માંથી બનેલી એક લાજવાબ અને મસાલેદાર માછલી ની ડીશ છે. ફીશ મસાલા ન ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં ખુબ જ પ્રસિદ્ધ તાજી માછલી માંથી બનેલી એક લાજવાબ અને સ્વાદિષ્ટ ડીશ છે. ફીશ મસાલા ને ભારત માં તો નોખી નોખી રીતે બનાવવામાં આવે છે. ફીશ મસાલો બનાવવો ખુબ જ સરળ હોય છે અને ફીશ મસાલા બનાવવા માટે તમારે વધારે સમય ની પણ જરૂર રેહતી નથી. તો પછી ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત અને મસાલેદાર ફીશ મસાલા.

ફીશ મસાલા (Easy Fish masala) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
200 ગ્રામ માધ્યમ આકાર ની માછલી ( Fish ).
દહીં ( Curd ).
તેલ ( Oil ).
મસાલા સામગ્રી:
50 ગ્રામ પાણી માં પલારેલા લાલ મરચા ( Red Chili ).
હળદર પાવડર ( Turmeric Powder ).
આદુ અને લસણ નું પેસ્ટ ( Garlic and Ginger Paste ).
સરસો ના દાણા  ( Mustard Seeds ).
ધાણા ( Coriander Seeds ).
સૌંફ ( Fennel Seeds ).
જીરું ( Cumin Seeds ).
કસુરી મેથી ( Dried Fenugreek Leaves ).
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt ).
દાલચીની ( Cinnamons ).
લવિંગ ( Cloves ).
શાહ જીરું ( Shah Zira ).
એલચી ( Cardemom Ports ).
નારિયલ  ( Coconut ).
સજાવટ સામગ્રી:
પુદીનો ( Some Mint Leaves ).
દહીં ( curd ).

Read Full Recipe 

ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich).



ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich): ઈંડા અને બ્રેડ થી બનાવવામાં આવેલી એક અતિ પ્રખ્યાત સેન્ડવીચ ની ડીશ. ઈંડા સેન્ડવીચ જેને લોકો અંડા સેન્ડવીચ ના નામે પણ જાણે છે. ઈંડા સેન્ડવીચ સમગ્ર ભારત માં અતિ પ્રચલિત છે, જેને લોકો સવાર ના નાસ્તા થી લઇ ને રાત ના જમવામાં પણ પસંદ કરે છે. ઈંડા સેન્ડવીચ તમને સમગ્ર ભારત માં શેરી અને ચોક થી લઇ ને કોઈ પણ હોટેલ કે રેસ્તોરંત માં પણ સરળતાથી ખાવા મળી જાય છે. તો ચાલો આજે આપણે ઘરે બનાવીએ પ્રખ્યાત ઈંડા ની સેન્ડવીચ.
ઈંડા ની સેન્ડવીચ (Quick Anda Sandwich) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 સફેદ બ્રેડ સ્લાય્સ ( White Bread Slices ).
માખણ ( Butter ).
એક બાફેલું ઈંડું ( Boiled Egg ).
મસાલા સામગ્રી:
કાળી મરી પાવડર ( Black Pepper Powder ).
મીઠું ( Salt ).
લીલા મરચા નું પેસ્ટ ( Green Chili Paste ).
ઘરે બનાવેલો મેયોનીજ સોસ ( Mayyonaise Sauce ).
ટામેટા ની સ્લાય્સ ( Tomato Slices ).
કાકડી ની સ્લાય્સ ( Cucumber Slices ).
ચપટી ભાર મરચું. ( Red Chili Powder ).
સજાવટ સામગ્રી:
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).

egg Kari | Indian Recipes in Gujarati | ઈંડા કળી



ઈંડા કળી (egg Kari) ભારત ના દર એક રાજ્ય ની એક અતિ પ્રચલિત અને સૌ વધારે ખાવા માં પસંદ કરવામાં આવનારી ઈંડા ની એક અતિ સમૃદ્ધ વાનગી. ઈંડા કળી નો સ્વાદ અતિ જાયકેદાર હોય છે, ઈંડા કરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે બનાવવામાં પણ તેટલી જ સરળ હોય છે. અને ઈંડા કળી બનાવવામાં ખુબ જ ઓછા સમય ની જરૂર રહે છે અને ઈંડા કળી બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો પછી ચાલો આજે ઘરે બનાવીએ મસાલેદાર ઈંડા કળી

ઈંડા કળી (egg Kari) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
2 બાફેલા ઈંડા ( Boiled Eggs )
4.5 નાની ચમ્મચી તેલ ( Oil )
100 મીલીલીટર પાણી ( Water )
મસાલા સામગ્રી:
એક માધ્યમ આકાર નું જીણું સમારેલું ટમેટું ( Tomato )
2 જીણી સમારેલી ડુંગળી ( Onion )
8-12 જીણા સમારેલા લીલા મરચા ( Green Chillies )
1/2 નાની ચમ્મચી ધાણા ( Coriander Seeds Powder )
1/2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ  ( Garlic and Ginger Paste )
1/2 નાની ચમ્મચી મરચું પાવડર ( Red Chili Powder )
1/4 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala )
1/4 નાની ચમ્મચી હળદર ( Turmeric Powder )
મીઠું સ્વાદ પ્રમાણે ( Salt )
સજાવટ સામગ્રી:
થોડીક તાજી સમારેલી કોથમીર ( Coriander Leaves )

Read Full Recipe

ચીકન કટલેટ વાનગી (Chicken Cutlet Recipe).


ચીકન કટલેટ (Chicken Cutlet Recipe) સમગ્ર ભારત ની હોટેલ ની લઇ ને રેસ્તોરંત સુધીની અતિ લોકપ્રિય ચીકન ભાજી વાનગી. ચીકન કટલેટ ભારત ની એક ખુબ જ પ્રખ્યાત હૈદ્રાબાદી ડીશ છે. ભારત માં ચીકન કટલેટ તમને કોઈ પણ પાર્ટીઓ થી માંડી ને ઘરેલું વ્યંજન માં પણ સરળતાથી જોવા મળી જાય છે. ચીકન કટલેટ બનાવવી ખુબ જ સરળ હોય છે અને ચીકન કટલેટ બનાવવામાં ખુબ જ ઓછા સમય ની જરૂર હોય છે. ચીકન કટલેટ બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો પછી ચાલો આજે અપને ઘરે બનાવીએ પ્રખ્યાત ચીકન કટલેટ.

ચીકન કટલેટ (Chicken Cutlet Recipe) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
100 ગ્રામ જીણું પીસેલું ચીકન ( Blended Chicken ).
1 નાની ચમ્મચી મકાઈ નો લોટ ( Corn Flour ).
1 લીંબુ નો રસ ( Lemon Juice ).
1 કપ બ્રેડ ક્રમ્સ ( Bread Crums ).
1/2 ઈંડા ( Egg ).
મસાલા સામગ્રી:
1/2 નાની ચમ્મચી આદુ અને લસણ નું પેસ્ટ ( Ginger and Garlic Paste ).
ચપટીભર અજીનોમોટો ( Ajinomoto ).
મીઠું સ્વાદ પ્રમાણે  ( Salt ).
1/2 નાની ચમ્મચી ગરમ મસાલો ( Garam Masala ).
1/4 નાની ચમ્મચી ચીકન મસાલો ( Chicken Masala ).
ટામેટા કેત્ચ અપ ( Tomato Ketchup ).
1 નાની ચમ્મચી લાલ મરચા પાવડર ( Red Chili Powder ).
2 નાની ચમ્મચી જીણા સમારેલા મરચા ( Green Chillies ).
4-5 નાની ચમ્મચી જીણી સમારેલી ડુંગળી ( Onion ).
થોડીક કોથમીર ( Coriander Leaves ).
તેલ ( Oil ).
1/4 નાની ચમ્મચી ચીકન મસાલા ( Chicken Masala ).

Read Full recipe