Friday, 5 August 2016

Chocolate Balls Recipe | Indian recipe in Gujarati | ચોકલેટ બોલ્સ.


ચોકલેટ બોલ્સ CHOCOLATE Balls recipe) સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ મોર્ડન કે લેટેસ્ટ હોટેલ માં જ જોવા મળે છે, અને ખાસ તો આ વાનગી ભારત ના મેટ્રો શહર કે પછી  મોટા અતિ વિકસિત શહેરો માં જ જોવા મળે છે અને આ વાનગી જોઇને જ આપણને એમ લાગે છે કે આવી વાનગી ઘરે બનાવી શક્ય જ નહી હોય પણ એવું નથી. આજે હંમે તમને શીખવીશું કે આપણા ઘરે થી જ ચોકલેટ બોલ કઈ રીતે તૈયાર થઇ શકે છે એય હોટેલ ના સ્વાદ સાથે. અને ચોકલેટ બોલ બનાવવા માટે જરૂરી સામગ્રી આપણા ઘરે થી સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે તો ચાલો આજે અપને ઘરે બનાવીએ ચોકલેટ બોલ્સ.

ચોકલેટ બોલ્સ (Chocolate Balls recipe)બનાવવા માટે જરૂરી સામગ્રી:
200 ગ્રામ કાજુ ( Cashew Nuts ).
200 કોન્ડેન્સ્ દૂધ ( Condensed Milk ).
200 મિલી લીટર દૂધ ( Milk ).
100 ગ્રામ ખાંડ ( Sugar ).
100 ગ્રામ જીણું સમારેલું નારિયલ ( Grated Coconut ).
200 ગ્રામ ડાર્ક ચોકલેટ ( Dark Chocolate ).

Read Full Recipe

No comments:

Post a Comment