નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) જેમાં છે મસાલા અને સ્વાદ થી ભરપુર જીંગા ની સાથે ભારત ના સુકા મેવા એટલે કે કાજુ નો એક લાજવાબ સ્વાદ. નારિયલ કાજુ જીંગા ભારત ની એક અતિ પ્રસિદ્ધ મુઘલાઈ વાનગી છે. જે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, કર્નાટકા અને કેરલા જેવા દરિયાઈ રાજ્યો માં બનાવવામાં આવે છે. નારિયલ કાજુ જીંગા ના ફક્ત ભારત માં પરંતુ સમગ્ર વિશ્વ માં અતિ પ્રસિદ્ધ છે. નારિયલ કાજુ જીંગા બનાવવા ખુબ જ સરળ હોય છે અને આને બનાવવા માટે તમારે ખુબ જ ઓછા સમય ની જરૂર પડે છે. તો ચાલો આજે અપને ઘરે બનાવીએ નારિયલ કાજુ જીંગા મસાલા.
નારિયલ કાજુ જીંગા (Kaju Prawns) બનાવવા માટે આવશ્યક સામગ્રી:
મુખ્ય સામગ્રી:
300 ગ્રામ જીંગા ( Prawns ).
200 ગ્રામ નારિયલ ( Coconut ).
100 ગ્રામ દહીં ( Curd ).
થોડાક કાજુ ( Kesu nuts ).
તેલ ( Oil ).
Read Full Recipe.

No comments:
Post a Comment