Friday, 5 August 2016

Rajma | Indian recipe in Gujarati | રાજમા.


Rajma (રાજમા) ભારત ના પંજાબ રાજ્ય ની એક ખુબ જ પ્રચલિત અને પ્રખ્યાત ડીશ છે. પંજાબ ના લોકો રાજમા સવાર ના નાસ્તા થી લઇ ને રાત ના જમવામાં તેમજ પાર્ટીઓ થી લઇ ને નાના બાળકો ના તીફ્ફીન બોક્ષ માં પણ ખાવા નું પસંદ કરે છે. રાજમા બનાવવામાં જેટલી સરળ ડીશ છે, તેટલી જ તે સ્વાદ થી ભરપુર પણ છે. અને રાજમા બનાવવા માટેની જરૂરી સામગ્રી આપણા ઘરો માં સરળતાથી મળી રહે છે. તો પછી ચાલો આજે આપણે બનાવીએ પંજાબ ની પ્રખ્યાત રાજમા ડીશ.

Rajma (રાજમા) બનાવવા માટે ની જરૂરી સામગ્રી:

મુખ્ય સામગ્રી:
2 કપ બાફેલા રાજમા ( Boiled Rajma ).
2 મધ્યમ આકાર જીણા સમારેલા ટામેટા ( Tomatoes ).
2 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી ( Onion ).
3 નાની ચમ્મચી તેલ ( Oil ).

No comments:

Post a Comment