દાળ મખની (Easy Dal Makhani Recipe) પંજાબી ની એક ખુબ જ પ્રખ્યાત દાળ ની વાનગી. આમ તો ભારત માં બનેલી કોઈ પણ દાળ ની ડીશ ખુબ જ સ્વાદિષ્ટ જ હોય છે પણ આજ અપને વાત કરી છી પંજાબ ની પ્રખ્યાત દાળ મખની ની કે જે સ્વાદ માં તો લાજવાબ છે જ પણ એને તૈયાર કરવામાં સમય પણ એટલો જ ઓછો લાગે છે.દાળ મખની બનાવવા માટે આવશ્યક સામગ્રી તમારા ઘરોમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. તમે જોશો કે વધારે પડતી દાળ મખની તમને લગ્ન પ્રસંદ કે પાર્ટીઓન માં અને કાં તો ધાબા અને હોટેલ માં જ જોવા મળશે. પણ આજે આપણે એજ દાળ મખની આપણા ઘરે બનાવીશું.
દાળ મખની (Easy Dal Makhani ) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મુખ્ય સામગ્રી:
150 ગ્રામ બાફેલી અરદ ની દાળ ( Boiled Gram Lentil ).
150 ગ્રામ બાફેલા રાજમા ( Boiled Rajma or Beans )
2 મધ્યમ આકાર જીણી સમારેલી ડુંગળી ( Onions ).
2 મધ્યમ આકાર જીના સમારેલા ટામેટા ( Tomatoes ).
3 નાની ચમ્મચી માખણ ( Butter ).
1-2 નાની ચમ્મચી તેલ ( Oil ).
Read Full Recipe

No comments:
Post a Comment